Students Felicitation Program વિદ્યાર્થીઓ સન્માન કાર્યક્રમ

આપણી જમાત દ્વારા દર વર્ષે ivaGaaqaI- sanmaana samaarMBa આયોજન કરવામાં આવે છે તેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપવાના આવે છે. ધોરણ ૮ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે આ પોગ્રામ રાખવામાં છે. ધોરણ ૮, ૯, ૧૧ માં ૭૦ ટકા, ધોરણ ૧૦, ૧૨ માં ૬૦ ટકા અને કોલેજમાં ૫૦ ટકા થી વધારે લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે. ટોચના ૪૦ વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટિફિકેટ અને ઇનામ આપવામાં આવે છે.