Memon Colony Plan મેમણ કોલોની પ્લાન
હાલાઇ મેમણ મોટી અમાઅત દ્વારા કાશીરામ, નારોલ, ખાતે આવેલ મેમણ કોલોની બનાવવામાં આવી તેમાં જૂની મેમણ કોલોની માં ૫૨ મકાન અને નવી મેમણ કોલોની માં ૪૫ મકાન બનાવવામાં આવ્યા હતા. તેમાં કુલ ૯૭ ગરીબ કુટુંબોને વિના મુલ્યે રહેવા માટે મેમણ કોલોનીમાં મકાન સહાય કરવામાં આવી.
Halai Memon Moti Jamaat Society - Existing




Halai Memon Moti Jamaat Society - New Plan
