Ladies Wing Programme લેડીસ વિન્ગ પ્રોગ્રામ

લેડીઝ વિંગ દ્વારા મહિલાઓને કુકીંગ કલાસ , પેઇન્ટિંગ કલાસ, ચોકલેટ મેકિંગ, કેક મેકિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, બ્યુટી પાર્લર, યોગા કલાસ, ક્વિઝ કોમ્પિટિશન, એક્ઝિબિશન, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન (બાળકનું), વકૃત્વ સ્પર્ધા જેવી અનેક પ્રવૃતીઓ કરવામાં આવે છે. આ તમામ પ્રવૃતીઓ વિના મુલ્યે કરવામાં આવે છે.