Annual General Meeting વાર્ષિક સાધારણ સભા

હાલાઇ મેમણ મોટી જમાઅત ની વાર્ષિક જનરલ મિટીંગ લાકડીયા હોલ ખાતે રાખવામાં આવે છે. અને તેમાં ૧ વર્ષ નો હિસાબ રજુ કરવામાં આવે છે. લીલ્લાહ ફંડનાં આવક જાવક તથા પાક્કું સરવૈયું બધા હોદ્દેદારો, કારોબારી સભ્યો અને જમાઅતનાં તમામ સભ્યો વચ્ચે હિસાબ સંભળાવી પ્રમુખ સાહેબની સહમતીથી અને જમાઅતનાં તમામ સભ્યો વચ્ચે હિસાબ મંજુર  કરવામાં આવે છે તેમાં ૧ વર્ષમાં થયેલ કામકાજની વિગતો દર્શાવવામાં આવે છે અને તેમાં જમાઅત નાં તમામ સભ્યો ને જનરલ મિટીંગમાં આવવાનું આમંત્રણ આપવામાં આવે છે.