Memon Day Celebration મેમણ ડે ઉજવણી

મેમણ ડે ની ઉજવણી ૧૪, એપ્રિલ ના રોજ કરવામાં આવે છે. તેમાં હાલાઇ મેમણ મોટી જમાઅતના અનાજ કાર્ડ ધારકોને અને ગરીબ કુટુંબને કીટ આપવામાં આવે છે, અને હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવામાં આવે છે