પ્રગતીશીલ સમાજની સ્થાપના માટે સંગઠન, સહયોગ, સદભાવના અને એકતાની ભાવનાથી સન ૧૯૫ર મા હાલાઇ મેમણ મોટી જમાઅતની સ્થાપના તત્કાલીન વડીલોની આગેવાની હેઠળ જનાબ મર્હુમ અલીમોહંમદ અમીભાઈ શેઠના પ્રમુખ સ્થાને થઇ હતી.