Scholarship સ્કોલરશીપ

મેમણ વેલ્ફેર એજ્યુકેશન દ્વારા ધોરણ ૧ થી ૧૦ માં જે વિદ્યાર્થીઓનાં ૫૦ ટકાથી વધારે આવ્યા હોય તેવા જકાતના મુસ્તહક વિદ્યાર્થીઓના હાલાઇ મેમણ મોટી જમાઅત દ્વારા વિના મૂક્યે ફોર્મ ભરવામાં આવે છે. હાલાઇ મેમણ મોટી જમાઅતમાં દર વર્ષે ૫૦૦ થી ૬૦૦ વિદ્યાર્થીઓનાં ફોર્મ ભરવામાં આવે છે.