વિધવા બહેનો તથા આર્થિક રીતે નબળા કુટુંબો ને વ્યક્તિ દીઠ ૭.૫ કિલો લોટ, ૨ કિલો ચોખા, ૧ કિલો તુવેર દાળ, ૧ કિલો મગની દાળ, ૨ કિલો તેલ, ૨ કિલો ખાંડ અને દર મહિને રૂ. ૫૦૦ ની રોકડ સહાય કરવામાં આવે છે.

રમઝાન મહિનામાં આર્થિક રીતે નબળા કુટુંબો ને રોકડ સહાય અને સૂકો મેવો શિર ખુરમ નો સમાન આપવામાં આવે છે.

અને જરૂરમંદ સભ્યોને દીકરીના લગ્ન પ્રસંગે સહાય આપવામાં આવે છે કરૂરમંડ બહેનોને ઝિલાય મશીન આપવામાં આવે છે.

લારી સહાય,મેડિકલ સહાય અને મકાન રીનોવેશનની સહાય આપવામાં આવે છે.

જકાતના મુસ્તાક વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ૧૨ ને ટ્યુશન ફી ની સહાય આપવામાં આવે છે.

જકાતના મુસ્તહક ધોરણ ૧ થી કોલેજના વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે.